Notifications
You must be signed in to change notification settings - Fork 10

accounts.ftl
55 lines (50 loc) · 7.09 KB

accounts.ftl
1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41
42
43
44
45
46
47
48
49
50
51
52
53
54
55
# This Source Code Form is subject to the terms of the Mozilla Public
# License, v. 2.0. If a copy of the MPL was not distributed with this
# file, You can obtain one at http://mozilla.org/MPL/2.0/.
### URL: https://www-dev.allizom.org/firefox/accounts/
# HTML page title
firefox-accounts-there-is-a-way-to = તમારી ગોપનીયતાને સુરક્ષિત કરવાની એક રીત છે. { -brand-name-firefox } માં જોડાઓ.
# Old HTML page title
firefox-accounts-get-a-firefox-account = { -brand-name-firefox-account } મેળવો – તમારો ડેટા ખાનગી, સલામત અને સમન્વયિત રાખો
# HTML page description
firefox-accounts-take-your-stand-stay-smart = ત્રીજા પક્ષકારોને તમારો ડેટા વેચવાના ઉદ્યોગ વિરુદ્ધ તમારું વલણ લો. ટેકનોલોજી સાથે સ્માર્ટ અને સલામત રહો જે તમારા માટે લડે છે.
# Old HTML page description
firefox-accounts-securely-sync-your = તમારા પાસવર્ડ્સ, બુકમાર્ક્સ અને ટેબ્સને તમારા બધા ઉપકરણો પર સુરક્ષિત રીતે સમન્વયિત કરો. હવે { -brand-name-firefox-account } મેળવો - એક લૉગિન - દરેક જગ્યાએ પાવર અને ગોપનીયતા.
# The span here is for visual formatting to display the phrase "Join Firefox" in a different color.
firefox-accounts-there-is-a-way-to-protect = તમારી ગોપનીયતાને સુરક્ષિત કરવાની એક રીત છે. { -brand-name-firefox } માં જોડાઓ.
# This refers to the way some tech companies treat personal information as a commodity, as if their users are the product they're selling to their advertisers.
firefox-accounts-take-your-stand-against = ઉત્પાદન બનાવતા ઉદ્યોગ સામે તમારો ઉદ્દેશ લો.
# The span here is to display the phrase "Now try Firefox Monitor." in a different color. Line breaks are for visual formatting.
firefox-accounts-youre-signed-in-to = તમે
{ -brand-name-firefox } માં સાઇન ઇન કર્યું છે.
હવે { -brand-name-firefox-monitor } અજમાવી જુઓ.
firefox-accounts-see-if-youve-been = જુઓ કે તમે ઑનલાઇન ડેટા ઉલ્લંઘનમાં શામેલ છો.
firefox-accounts-sign-in-to-monitor = { -brand-name-monitor } માં સાઇન ઇન કરો
firefox-accounts-join-firefox = { -brand-name-firefox } માં જોડાઓ
firefox-accounts-enter-your-email-address = શરુ કરવા માટે તમારું ઇમેઇલ સરનામું દાખલ કરો
firefox-accounts-already-have-an-account = પહેલેથી જ એક એકાઉન્ટ છે?
firefox-accounts-sign-in = સાઇન ઇન કરો
firefox-accounts-firefox-is-technology = { -brand-name-firefox } એ તકનીક છે જે તમારા માટે લડે છે.
firefox-accounts-get-technology-that = એવી તકનીક મેળવો જે તમારા માટે લડે છે.
firefox-accounts-travel-the-internet = દરેક ઉપકરણ પર, સુરક્ષા સાથે ઇન્ટરનેટની મુસાફરી કરો.
firefox-accounts-keep-your-passwords = તમારા પાસવર્ડ્સ સુરક્ષિત અને પોર્ટેબલ રાખો.
firefox-accounts-get-a-lookout-for = ડેટા ભંગ માટે એક લૂકઆઉટ મેળવો.
firefox-accounts-get-it-all-on-every = એક જ ઑપરેટિંગ સિસ્ટમમાં ફસાયેલા લાગ્યાં વિના, દરેક ઉપકરણ પર તે બધું મેળવો.
firefox-accounts-and-get-it-all-on = અને એક જ ઑપરેટિંગ સિસ્ટમમાં ફસાયેલા લાગ્યાં વિના, દરેક ઉપકરણ પર તે બધું મેળવો.
firefox-accounts-get-the-respect-you = તમે લાયક હો તે સન્માન મેળવો.
# Variables:
# $promise (url) - link to https://www.mozilla.org/firefox/privacy/
firefox-accounts-youll-always-get-the = તમે હંમેશાં અમારા તરફથી સત્ય મેળવશો. અમે જે પણ કરીએ છીએ તે અમારા વ્યક્તિગત ડેટા વચનનું સન્માન કરે છે:
# Line breaks for visual formatting.
firefox-accounts-take-less-keep-it = ઓછી લો.
તેને સુરક્ષિત રાખો.
કોઈ રહસ્યો નથી.
firefox-accounts-get-the-knowledge = તમને સલામત રાખવા માટે જ્ઞાન મેળવો.
firefox-accounts-learn-everything-you = વિશ્વના કેટલાક અગ્રણી નિષ્ણાતો પાસેથી સલામત અને સુરક્ષિત રીતે આૅનલાઇન રહેવા વિશે તમારે જાણવાની જરૂર છે (પરંતુ હજુ સુધી જાણ્યું નથી) તે બધું જાણો.
firefox-accounts-and-be-part-of-protecting = અને ભવિષ્યની પેઢીઓ માટે ઇન્ટરનેટને સુરક્ષિત કરવાનો ભાગ બનો.
firefox-accounts-help-us-build-a-better = બધા માટે વધુ સારૂ { -brand-name-firefox } બનાવવામાં અમારી સહાય કરો.
firefox-accounts-get-into-the-open = આગામી ઉત્પાદનો પરીક્ષણ કરી Open Source માં જોડાવો.
# "Big Tech" refers to large technology companies that dominate the web, such as Google and Facebook. Mozilla helps to keep these companies "in check" by challenging their dominance so they can't completely take over.
firefox-accounts-help-us-keep-big-tech = Big Tech પર તપાસો રાખવા અમને સહાય કરો.
## The strings below are visually hidden in the page and replaced by logo wordmark images. They are still important for a11y and SEO.
firefox-accounts-we-support-communities = તંદુરસ્ત ઇન્ટરનેટ માટે અમે વિશ્વભરના સમુદાયોને ટેકો આપીએ છીએ. લડાઈમાં તમારો અવાજ ઉમેરો.
firefox-accounts-firefox-browser = { -brand-name-firefox-browser }
firefox-accounts-firefox-lockwise = { -brand-name-firefox-lockwise }
firefox-accounts-firefox-monitor = { -brand-name-firefox-monitor }
firefox-accounts-firefox-send = { -brand-name-firefox-send }